" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

ગુરુવાર, 30 જાન્યુઆરી, 2014

શાળા મુલાકાત

આજરોજ બીલીયાકુવા પ્રા. શાળાની મુલાકાત લેતા સુંદર આયોજન સાથેની કામગીરી જોવા મળી.

પ્રાર્થના સંમેલનપ્રાર્થના સંમેલનમાં રજૂઆત પ્રાર્થના સંમેલનમાં યોગનિદર્શન શાળાની દીવાલ પરના સુંદર ચિત્રો  શાળાની મુલાકાતે આવેલ ખંભાતની તાલુકા શાળા પ્રા. શાળાના બાળકો અને શિક્ષકો 


વધુ ફોટોગ્રાફ માટે ક્લિક કરો રિસોર્સ રૂમ

રિસોર્સ રૂમ રાલેજ  તા.- ૨૯/૦૧/૨૦૧૪

બાળકોને  માગદર્શન આપતા સી.આર.સી.સી. શ્રી કિરીટભાઈ પટેલ

વધુ ફોટો જોવા માટે ક્લિક કરો 


સોમવાર, 27 જાન્યુઆરી, 2014

પ્રજાસત્તાક દિન ઉજવણી

પ્રજાસત્તાક દિન ઉજવણી  રાલેજ પ્રા. કન્યા / કુમાર શાળા રાલેજ 
શૈક્ષણિક પ્રવાસ વર્ષ - ૨૦૧૩/૧૪

રાલેજ કુમાર શાળામાંથી યોજાયેલ દક્ષિણ ગુજરાતના સાપુતારા અને અન્ય સ્થળોના પ્રવાસની યાદગાર તસવીરો 


રાલેજ કન્યા શાળામાંથી યોજાયેલ સૌરાષ્ટ્રના પ્રવાસની યાદગાર તસવીરો 
સ્વામી વિવેકાનંદ સ્વાધ્યાયમાળા

શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ પ્રેરિત સ્વામી વિવેકાનંદ સ્વાધ્યાયમાળા અંતર્ગત રાલેજ સી.આર.સી. ની કુલ નવ શાળાના ૨૭૮ બાળકોએ ભાગ લઇ વિવેકાનંદના જીવન કવનને સમજવાનો એક નાનકડો પ્રયાસ કર્યો . જેમાં ભાગ લેનાર તમામ બાળકોને શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ તરફથી એક પ્રમાણપત્ર અને શાળાને પણ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે . જેનો મુખ્ય ધ્યેય છે , " ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્રનિર્માણ "


મધ્યાહન ભોજન યોજના

રાલેજ કુમાર અને કન્યા શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજનાની કેટલીક તસવીરો 

પ્રજ્ઞા વર્ગ

રાલેજ પ્રા. કન્યા શાળામાં ચાલતા ધો- ૧ થી ૪ ના પ્રજ્ઞા વર્ગનું એક દ્રશ્ય 

સપ્તરંગી પ્રવૃતિઓ 

જુથકાર્ય શિક્ષકની ભૂમિકા અને માર્ગદર્શન 
રાષ્ટ્રીય મતદાર દિન ઉજવણી

તા.- ૨૫/૦૧/૨૦૧૪ શનિવારે રાલેજ પ્રા. કન્યા શાળા અને કુમાર શાળામાં રાષ્ટ્રીય મતદાર દિન ની ઉજવણીના ભાગરૂપે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું .

 વધુ ફોટો જોવા માટે ક્લિક કરો 

રાષ્ટ્રીય મતદાર દિવસ


ગુરુવાર, 23 જાન્યુઆરી, 2014

શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકન

શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકન 

રાલેજ કુમાર શાળા તા.- ૨૦/૧/૧૪  ધો.- ૫ અને ૬

રાજપુર પ્રાથમિક  શાળા તા.- ૨૧/૧/૨૦૧૪ ધો.- ૧ થી ૫

રાલેજ પ્રાથમિક કન્યા શાળા પ્રજ્ઞા વર્ગ ધો. - ૧ અને ૨ તા.- ૨૩/૧/૨૦૧૪