" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

બુધવાર, 7 માર્ચ, 2012

પ્રયોગ નિદર્શન

રાલેજ પ્રાથમિક કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ પોતાની જાતે વિજ્ઞાનના પ્રયોગો કરીને સિદ્ધાંતોને સમજવાના પ્રયત્નોમા વ્યસ્ત જણાય છે.

રાલેજ કન્યા શાળાના મુખ્યશિક્ષકને વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન કરી સિદ્ધાંત સમજાવતી વિદ્યાર્થીનીઓ




પ્રયોગ કાર્યમાં વ્યસ્ત વિદ્યાર્થીનીઓ

વિશ્વ વિજ્ઞાન દિવસ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા

રાલેજ પ્રાથમિક કન્યા શાળામાં વિશ્વ વિજ્ઞાન દિવસ અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ધોરણ-૫,૬,૭ નીવિદ્યાર્થીનીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો




રાલેજ પ્રાથમિક કુમાર  શાળામાં વિશ્વ વિજ્ઞાન દિવસ અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ધોરણ-૫,૬,૭ નીવિદ્યાર્થીનઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો







ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2012

પ્રવાસ -પર્યટન

રાલેજ કન્યા શાળામાંથી યોજાયેલ ધુવારણ ખાતેના પર્યટનની ઝાંખી 


જુઓ અમારા રાલેજ ગામ નજીક આવેલ મહી અને સાગરના સંગમનો એક નજારો અને ત્યાંથી માણો સૂર્યાસ્તની મજા

પ્રજાસતાક દિનની ઉજવણી

ચાલુ વર્ષે ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિનની ઉજવણી રાલેજ શાળા ખાતે દબદબાભેર કરવામાં આવી . જેમાં ગામના નાગરિકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
ધ્વજવંદન કરતાં રાલેજ ગામના નાગરિકો

ધ્વજવંદન કરતાં રાલેજ પ્રા. શાળાના બાળકો  
ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂઆત કરતાં આંગણવાડીના બાળકો  
ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂઆત કરતાં કુમારશાળાના બાળકો  

ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રજાસતાક દિન વિશે વક્તવ્ય આપતી કન્યા શાળાની બાળા

ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રજાસતાક દિન વિશે વક્તવ્ય આપતી કન્યા શાળાની બાળા

ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રસ-ગરબાની રમઝટમાં મગ્ન બાળાઓ 

ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2012

સન્માન તથા આવકાર પ્રસંગ

સી.આર.સી.સી.શ્રી કિરીટભાઈ પટેલનો સન્માન તથા આવકાર પ્રસંગે સન્માન કરતાં રાલેજ સી.આર.સી.ની નવ શાળાઓના મુખ્યશિક્ષકશ્રી ઓ


બાળમેળો-૨૦૧૨

વર્ષ -૨૦૧૨ જાન્યુઆરી માસમાં રાલેજ સી.આર.સી.ની પ્રાથમિક શાળાઓમાં બાળમેળો યોજાઈ ગયો. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બાળમેળાની ઝાંખી રજુ કરતી વિદ્યાર્થીનીઓ 
બાળમેળા અંતર્ગત રંગોળી (રાલેજ કન્યા શાળા )
બાળમેળા અંતર્ગત ચિટકકામ (રાલેજ કન્યા શાળા )
બાળમેળો (રાજપુર પ્રા.શાળા )

બાળમેળો (બીલીયાકુવા પ્રા.શાળા )

બાળમેળો (મઢીમંદિર  પ્રા.શાળા )

બાળમેળો (કણજીકુઈ  પ્રા.શાળા )

બાળમેળો (વાડીયાપુરા પ્રા.શાળા )

બાળમેળો (ખડાળા પ્રા.શાળા )

બાળમેળો (રાલેજ કુમાર પ્રા.શાળા )

બાળમેળો (માલવણ પ્રા.શાળા )





રવિવાર, 15 જાન્યુઆરી, 2012

My Website

પુસ્તકમેળો

                              સરકારશ્રી દ્વારા આયોજિત પુસ્તકમેળો આણંદ ખાતે યોજાઈ ગયો. તેમાં આણંદ જીલ્લાની જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાંથી પસંદ કરાયેલી સી.આર.સી. કક્ષાની પુસ્તક પસંદગી સમિતિએ આ મેળામાંથી ધો.-૧ થી ૮ માટે કુલ ૪૫૦૦ રૂપિયાની કિંમતના અને ધો.-૧ થી ૫  માટે કુલ ૨૦૦૦ રૂપિયાની કિંમતના પુસ્તકો પસંદ કર્યા. જેમાં સી.આર.સી.રાલેજ ખાતેથી પણ પુસ્તક પસંદગી સમિતિએ ભાગ લીધો હતો.
સ્થળ ;- નગર પ્રાથમિક શાળા, શાળા નં-૨૫ , રોયલ પ્લાઝા પાસે , ૧૦૦ ફૂટ રોડ 
           મુ. તા. જિ. - આણંદ 
તારીખ- ૧૩/૦૧/૨૦૧૨ ને શુક્રવાર
સમય ;- ૯;૦૦ થી ૧૭;૦૦ સુધી 
  •    રાલેજ સી.આર.સી.સેન્ટર પુસ્તક મેળા માટે પુસ્તક પસંદગી સમિતિ 
૧. પટેલ કિરીટકુમાર એસ.       ( સી.આર.સી.સી. રાલેજ )
૨. મલેક ફકરૂદ્દીન જે.              (મુ.શિ. બીલીયાકુવા પ્રા. શાળા )
૩. સોલંકી અશ્વિનભાઈ જે.        (મુ.શિ. વાડીયાપુરા પ્રા. શાળા )
૪. સોલંકી ભાવનાબેન જે.       (મ.શિ.રાલેજ કન્યા  પ્રા. શાળા )
૫. કોન્ટ્રાકટર મોહમંદઅમીન    (મ.શિ.રાલેજ કુમાર પ્રા. શાળા )
૬. પટેલ ધ્રુવિત વી.               ( વિદ્યાર્થી રાલેજ કુમાર પ્રા. શાળા )
૭. જાદવ મહેશ એન.            ( વિદ્યાર્થી રાલેજ કુમાર પ્રા. શાળા )
૮. મલેક મુનાફ એસ.             ( વિદ્યાર્થી રાલેજ કુમાર પ્રા. શાળા )
૯. પટેલ મનાલી કે.              ( વિદ્યાર્થીની  રાલેજ કન્યા  પ્રા. શાળા )
૧૧. રબારી વૈશાલી બી.          ( વિદ્યાર્થીની  રાલેજ કન્યા  પ્રા. શાળા )
૧૦. પટેલ રિધ્ધિ એમ.           ( વિદ્યાર્થીની  રાલેજ કન્યા  પ્રા. શાળા )
પુસ્તકમેળામાં પુસ્તક નિહાળી પુસ્તક પસંદગી કરતાં સમિતિના સભ્યો












શિક્ષકતાલીમ-જાન્યુઆરી-૨૦૧૨

શિક્ષક તાલીમ - ૦૭/૦૧/૨૦૧૨
તાલીમમાં સંકલિત ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન તાલીમ મેળવતી શિક્ષિકા બહેનો

નવા એલ.સી.ડી. ટીવી પર દેખાઈ રહેલું તાલીમનું એક દ્રશ્ય

તાલીમમાં સંકલિત ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન તાલીમ મેળવતા શિક્ષક ભાઈઓ


સી.આર.સી. રાલેજની કુલ નવ શાળાના શિક્ષક ભાઈઓ તથા બહેનો