સારસ્વત મિત્રો ધોરણ - ૮ વિજ્ઞાન અને ટેકનોલોજીની શિક્ષક આવૃત્તિની પી.ડી.એફ. આવૃત્તિ મેળવવા માટે ક્લિક કરો .........
મંગળવાર, 14 ઑગસ્ટ, 2012
રવિવાર, 29 જુલાઈ, 2012
ખંભાત તાલુકાનો ઇતિહાસ
મિત્રો ,
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદ દ્વારા શાળાઓને ગામ માહિતી પુસ્તીકા બનાવવા માટેની માહિતી આપવામાં આવી હતી. તે અનુસાર ખંભાત તાલુકાની પ્રાથમિક શાળાઓએ જે ગામ માહિતી રજૂ કરી હતી. તેનું તાલુકા કક્ષાએ સંકલન કરી ને ખંભાત તાલુકાનો ઇતિહાસ અત્રે રજૂ કરવામાં આવ્યો છે. આવો અને માણો અમારા ખંભાતની વિશેષતાઓ અને ગ્રામ્યજીવનનો અદકેરો અનુભવ
વાર્ષિક અભ્યાસક્રમ આયોજન
સારસ્વત મિત્રો ,
ચાલુ વર્ષ- ૨૦૧૨-૧૩ માટે ધોરણ-૧ થી ૮ ના વાર્ષિક અભ્યાસક્રમનું આયોજન અત્રે મુકેલ છે. ડાઉનલોડ કરો
શનિવાર, 14 જુલાઈ, 2012
ક્વિઝ વિભાગ
ધોરણ ૬ થી ૮ માટે ની પ્રશ્નોતરી ક્વિઝ ડાઉનલોડ કરો
ક્વિઝ, પાઠ-૩, પરીક્ષા, (ગુજરાતી, ધોરણ-૭)
ક્વિઝ, પાઠ-૧, મેળામાં, (ગુજરાતી, ધોરણ-૭)
ક્વિઝ, કાવ્ય-૨, આજની ઘડી રળિયામણી (ધોરણ-૭, ગુજરાતી)
ગુજરાતી ધોરણ ૮ ની એક સુંદર પ્રાર્થના “એક જ દે ચિનગારી” ની ક્વિઝ
ધોરણ ૬ થી ૮ માટે ઉપયોગી એવી પૂર્ણાંકોના સરવાળા બાદબાકીની ક્વિઝ
ક્વિઝ, પાઠ-૩, પરીક્ષા, (ગુજરાતી, ધોરણ-૭)
ક્વિઝ, પાઠ-૧, મેળામાં, (ગુજરાતી, ધોરણ-૭)
ક્વિઝ, કાવ્ય-૨, આજની ઘડી રળિયામણી (ધોરણ-૭, ગુજરાતી)
ગુજરાતી ધોરણ ૮ ની એક સુંદર પ્રાર્થના “એક જ દે ચિનગારી” ની ક્વિઝ
ધોરણ ૬ થી ૮ માટે ઉપયોગી એવી પૂર્ણાંકોના સરવાળા બાદબાકીની ક્વિઝ
શુક્રવાર, 13 જુલાઈ, 2012
ધોરણ ૬ થી ૮ માટે તાસ આયોજન
ધોરણ ૬ થી ૮ માટે ના ભાષા ગણિત વિજ્ઞાન સમાજ અને અન્ય વિષયો માટેના સમયનું આયોજન મેળવવા માટે ડાઉનલોડ કરો
બુધવાર, 4 જુલાઈ, 2012
eMPOWER
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટનો વ્યાપ વધે અને રાજ્યના યુવાધનને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ ઉપલબ્ધ કરાવવા અંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રી દ્વારા eMPOWER એટલે કે ઇલેક્ટ્રોનિક મેનપાવર કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકાઓ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને આવરી લઇ સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ આપવાનું આયોજન કરેલ છે.
eMPOWER - રજીસ્ટ્રેશન
શુક્રવાર, 29 જૂન, 2012
મતદાર તરીકે મારી ઓળખ
ગુજરાતમાં મતદારયાદીની માહિતી જેવી કે ક્રમ નંબર ભાગ નંબર મતદાર કાર્ડ નંબર ની માહિતી તથા મતદાર યાદી જોવા માટે ક્લિક કરો
સોમવાર, 18 જૂન, 2012
શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૧૨
ચાલુ વર્ષે ગુજરાત સરકારના અભિગમ અને શિક્ષણના વ્યાપ માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન ગ્રામ્ય લેવલે તા.- ૧૪ , ૧૫, અને ૧૬ જુન ૨૦૧૨ ના રોજ કરવામાં આવ્યું હતું . જે પૈકી રાલેજ ગામમાં તા.- ૧૬/૦૬/૨૦૧૨ ના રોજ બપોરે ૧:૦૦ કલાકે માનનીય શ્રી વિનોદકુમાર મલ્લ સાહેબ (આઈ.પી.એસ. , કમિશ્નર . કોમ્યુનીકેશન , ગાંધીનગર ) તથા લાયઝન અધિકારી શ્રી એસ. એલ. ભટ્ટ સાહેબ ( પી.આઈ. ખંભાત ) ની હાજરીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શ્રી વિનોદકુમાર મલ્લ સાહેબ તથા શ્રી ભટ્ટ સાહેબનું સ્વાગત
ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓ
ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને પ્રવેશ કિટ આપતા અધિકારીશ્રીઓ
કાર્યક્રમનું સંચાલન કરતાં સી.આર.સી.સી.શ્રી કિરીટભાઈ પટેલ
નીરોગી બાળવિધિ
આંગણવાડી માં પ્રવેશ મેળવેલ બાળકોને રમકડાની કીટનું વિતરણ
પ્રસંગોચિત ઉદબોધન કરતાં શ્રી મલ્લ સાહેબ
સરસ્વતી સાધન સહાય અંતર્ગત સાયકલ સહાય વિતરણ
શિક્ષકો સાથે ચર્ચા કરતાં અધિકારીશ્રી
પ્રાર્થના રજૂ કરતી બાળાઓ
પ્રાર્થના રજૂ કરતી બાળાઓ
શ્રી મલ્લ સાહેબનું સ્વાગત કરતાં શ્રી ડાહ્યાભાઈ સાહેબ
શ્રી ભટ્ટ સાહેબનું સ્વાગત કરતાં શ્રી પ્રતાપભાઈ સાહેબ
ઉપસ્થિત અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ
શ્રી કનુભાઈ પટેલ (સરપંચ)નું સ્વાગત કરતાં શ્રી પુંજાભાઈસાહેબ
મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો
શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૨ ના હજુ વધારે ફોટોગ્રાફ જોવા માટે ક્લિક કરો
શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૨ ના હજુ વધારે ફોટોગ્રાફ જોવા માટે ક્લિક કરો
શનિવાર, 16 જૂન, 2012
મંગળવાર, 1 મે, 2012
NEW GROUP FOR PRIMARY TEACHERS
વહાલા સારસ્વત મિત્રો આપ્ જો પ્રાથમિક શિક્ષક છો તો આ ગ્રુપમાં જોડાવ જેથી આપણને મુંજવતા પ્રશ્નો તથા શિક્ષણમાં કરવાની કામગીરી કે પછી આવતી નવીન જાણકારી અંગે આપણે ઓનલાઈન ચેટ દ્વારા કે પછી ઓફલાઇન પોસ્ટની કમેન્ટ દ્વારા જાણકારી મેળવી શકીએ. આજના આ કમ્પ્યુટર યુગમાં પ્રાથમિક શિક્ષક પણ યુગની સાથે કદમ થી કદમ મિલાવી શિક્ષણક્ષેત્રે નવીન કરી શકે તેજ આશય સાથે આપ પણ આ ગ્રુપમાં જોડવ .
http://www.facebook.com/groups/407062132647437/
http://www.facebook.com/groups/407062132647437/
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)















