ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012
RTI (રાઈટ ટુ ઇન્ફર્મેશન )
RTI એટલે કે રાઈટ ટુ ઇન્ફર્મેશન અને તેની માહિતી માટે તો આપે આ ફાઈલ ડાઉનલોડ કરવી જ રહી તો રાહ કોની જુઓ છો અરે ક્લિક તો કરો
બુધવાર, 5 સપ્ટેમ્બર, 2012
શિક્ષક તાલીમ
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં "સ્વામી વિવેકાનંદ વાંચન પર્વ" અંર્તગત તા.૮/૯/૧૨ શનિવારના રોજ ધો.૧ થી ૫ ના શિક્ષકો માટે એકદીવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. સમય: સવારે ૭:૦૦ થી ૧૨.૩૦ કલાક પરિપત્ર
તાલીમ માટે મોડ્યુલ જોવા અને મોડ્યુલનો અભ્યાસ કરવા ક્લિક કરો
શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012
સી.આર.સી. / બી.આર.સી. ની જગ્યાઓ માટેની જાહેરાત
આણંદ જિલ્લામાં ખાલી પડેલ સી.આર.સી. / બી.આર.સી. ની જગ્યાઓ માટેની જાહેરાત માટે ક્લિક કરો
શુક્રવાર, 17 ઑગસ્ટ, 2012
મંગળવાર, 14 ઑગસ્ટ, 2012
૬૬મા પ્રજાસતાક દિનની ઉજવણી
આજરોજ રાલેજ પ્રાથમિક કુમાર શાળા અને
કન્યા શાળામાં ૬૬મા પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે જે રીતે થાય છે
તે જ રીતે ધ્વજવંદન કરવા સૌ ભેગા થયા ધ્વજવંદન અને રાષ્ટ્રગીતોનું ગાન કરી
દેશભક્તોને યાદ કરી આઝાદીની ચળવળ અને સ્વાતંત્રવીરોના બલિદાનને યાદ કરીને તેમની
ભૂમિકા અને આઝાદી મળી ત્યારથી અને અત્યારે આપના દેશની સ્થિતિ અંગે સૌ ચર્ચા કરી મો
મીઠું કરી છુટા પડ્યા.બસ પછી સૌ સૌના કામમાં વ્યસ્ત અને દેશ તેના ભરોસે આ જ આપણી
ઉજવણી ......................
ગણિત - વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨
સારસ્વત મિત્રો ,
ચાલુ વર્ષે આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨ અંતર્ગત તૈયારી કરવાની થાય છે તેના માટે આપને ઉપયોગી થાય અને આપના માર્ગદર્શન માટે વિષયો તથા પેટાવિષયો અને તેને લગતી સંપૂર્ણ માહિતી માટે ડાઉનલોડ કરો
ચાલુ વર્ષે આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨ અંતર્ગત તૈયારી કરવાની થાય છે તેના માટે આપને ઉપયોગી થાય અને આપના માર્ગદર્શન માટે વિષયો તથા પેટાવિષયો અને તેને લગતી સંપૂર્ણ માહિતી માટે ડાઉનલોડ કરો
શિક્ષક આવૃત્તિ- ધોરણ-૮
સારસ્વત મિત્રો ધોરણ - ૮ વિજ્ઞાન અને ટેકનોલોજીની શિક્ષક આવૃત્તિની પી.ડી.એફ. આવૃત્તિ મેળવવા માટે ક્લિક કરો .........
રવિવાર, 29 જુલાઈ, 2012
ખંભાત તાલુકાનો ઇતિહાસ
મિત્રો ,
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદ દ્વારા શાળાઓને ગામ માહિતી પુસ્તીકા બનાવવા માટેની માહિતી આપવામાં આવી હતી. તે અનુસાર ખંભાત તાલુકાની પ્રાથમિક શાળાઓએ જે ગામ માહિતી રજૂ કરી હતી. તેનું તાલુકા કક્ષાએ સંકલન કરી ને ખંભાત તાલુકાનો ઇતિહાસ અત્રે રજૂ કરવામાં આવ્યો છે. આવો અને માણો અમારા ખંભાતની વિશેષતાઓ અને ગ્રામ્યજીવનનો અદકેરો અનુભવ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
