બુધવાર, 7 માર્ચ, 2012
વિશ્વ વિજ્ઞાન દિવસ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા
રાલેજ પ્રાથમિક કન્યા શાળામાં વિશ્વ વિજ્ઞાન દિવસ અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ધોરણ-૫,૬,૭ નીવિદ્યાર્થીનીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

રાલેજ પ્રાથમિક કુમાર શાળામાં વિશ્વ વિજ્ઞાન દિવસ અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ધોરણ-૫,૬,૭ નીવિદ્યાર્થીનઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2012
પ્રજાસતાક દિનની ઉજવણી
ચાલુ વર્ષે ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિનની ઉજવણી રાલેજ શાળા ખાતે દબદબાભેર કરવામાં આવી . જેમાં ગામના નાગરિકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
ધ્વજવંદન કરતાં રાલેજ ગામના નાગરિકો
ધ્વજવંદન કરતાં રાલેજ પ્રા. શાળાના બાળકો
ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂઆત કરતાં આંગણવાડીના બાળકો
ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂઆત કરતાં કુમારશાળાના બાળકો
ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રજાસતાક દિન વિશે વક્તવ્ય આપતી કન્યા શાળાની બાળા
ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રજાસતાક દિન વિશે વક્તવ્ય આપતી કન્યા શાળાની બાળા
ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રસ-ગરબાની રમઝટમાં મગ્ન બાળાઓ
ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2012
સન્માન તથા આવકાર પ્રસંગ
બાળમેળો-૨૦૧૨
વર્ષ -૨૦૧૨ જાન્યુઆરી માસમાં રાલેજ સી.આર.સી.ની પ્રાથમિક શાળાઓમાં બાળમેળો યોજાઈ ગયો. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બાળમેળાની ઝાંખી રજુ કરતી વિદ્યાર્થીનીઓ
બાળમેળા અંતર્ગત રંગોળી (રાલેજ કન્યા શાળા )
બાળમેળા અંતર્ગત ચિટકકામ (રાલેજ કન્યા શાળા )
બાળમેળો (રાજપુર પ્રા.શાળા )
બાળમેળો (બીલીયાકુવા પ્રા.શાળા )
બાળમેળો (મઢીમંદિર પ્રા.શાળા )
બાળમેળો (કણજીકુઈ પ્રા.શાળા )
બાળમેળો (વાડીયાપુરા પ્રા.શાળા )
બાળમેળો (ખડાળા પ્રા.શાળા )
બાળમેળો (રાલેજ કુમાર પ્રા.શાળા )
બાળમેળો (માલવણ પ્રા.શાળા )
રવિવાર, 15 જાન્યુઆરી, 2012
પુસ્તકમેળો
સરકારશ્રી દ્વારા આયોજિત પુસ્તકમેળો આણંદ ખાતે યોજાઈ ગયો. તેમાં આણંદ જીલ્લાની જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાંથી પસંદ કરાયેલી સી.આર.સી. કક્ષાની પુસ્તક પસંદગી સમિતિએ આ મેળામાંથી ધો.-૧ થી ૮ માટે કુલ ૪૫૦૦ રૂપિયાની કિંમતના અને ધો.-૧ થી ૫ માટે કુલ ૨૦૦૦ રૂપિયાની કિંમતના પુસ્તકો પસંદ કર્યા. જેમાં સી.આર.સી.રાલેજ ખાતેથી પણ પુસ્તક પસંદગી સમિતિએ ભાગ લીધો હતો.
સ્થળ ;- નગર પ્રાથમિક શાળા, શાળા નં-૨૫ , રોયલ પ્લાઝા પાસે , ૧૦૦ ફૂટ રોડ
મુ. તા. જિ. - આણંદ
તારીખ- ૧૩/૦૧/૨૦૧૨ ને શુક્રવાર
સમય ;- ૯;૦૦ થી ૧૭;૦૦ સુધી
- રાલેજ સી.આર.સી.સેન્ટર પુસ્તક મેળા માટે પુસ્તક પસંદગી સમિતિ
૧. પટેલ કિરીટકુમાર એસ. ( સી.આર.સી.સી. રાલેજ )
૨. મલેક ફકરૂદ્દીન જે. (મુ.શિ. બીલીયાકુવા પ્રા. શાળા )
૩. સોલંકી અશ્વિનભાઈ જે. (મુ.શિ. વાડીયાપુરા પ્રા. શાળા )
૪. સોલંકી ભાવનાબેન જે. (મ.શિ.રાલેજ કન્યા પ્રા. શાળા )
૫. કોન્ટ્રાકટર મોહમંદઅમીન (મ.શિ.રાલેજ કુમાર પ્રા. શાળા )
૬. પટેલ ધ્રુવિત વી. ( વિદ્યાર્થી રાલેજ કુમાર પ્રા. શાળા )
૭. જાદવ મહેશ એન. ( વિદ્યાર્થી રાલેજ કુમાર પ્રા. શાળા )
૮. મલેક મુનાફ એસ. ( વિદ્યાર્થી રાલેજ કુમાર પ્રા. શાળા )
૯. પટેલ મનાલી કે. ( વિદ્યાર્થીની રાલેજ કન્યા પ્રા. શાળા )
૧૧. રબારી વૈશાલી બી. ( વિદ્યાર્થીની રાલેજ કન્યા પ્રા. શાળા )
૧૦. પટેલ રિધ્ધિ એમ. ( વિદ્યાર્થીની રાલેજ કન્યા પ્રા. શાળા )
પુસ્તકમેળામાં પુસ્તક નિહાળી પુસ્તક પસંદગી કરતાં સમિતિના સભ્યો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


















































