" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

રવિવાર, 15 જાન્યુઆરી, 2012

પુસ્તકમેળો

                              સરકારશ્રી દ્વારા આયોજિત પુસ્તકમેળો આણંદ ખાતે યોજાઈ ગયો. તેમાં આણંદ જીલ્લાની જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાંથી પસંદ કરાયેલી સી.આર.સી. કક્ષાની પુસ્તક પસંદગી સમિતિએ આ મેળામાંથી ધો.-૧ થી ૮ માટે કુલ ૪૫૦૦ રૂપિયાની કિંમતના અને ધો.-૧ થી ૫  માટે કુલ ૨૦૦૦ રૂપિયાની કિંમતના પુસ્તકો પસંદ કર્યા. જેમાં સી.આર.સી.રાલેજ ખાતેથી પણ પુસ્તક પસંદગી સમિતિએ ભાગ લીધો હતો.
સ્થળ ;- નગર પ્રાથમિક શાળા, શાળા નં-૨૫ , રોયલ પ્લાઝા પાસે , ૧૦૦ ફૂટ રોડ 
           મુ. તા. જિ. - આણંદ 
તારીખ- ૧૩/૦૧/૨૦૧૨ ને શુક્રવાર
સમય ;- ૯;૦૦ થી ૧૭;૦૦ સુધી 
  •    રાલેજ સી.આર.સી.સેન્ટર પુસ્તક મેળા માટે પુસ્તક પસંદગી સમિતિ 
૧. પટેલ કિરીટકુમાર એસ.       ( સી.આર.સી.સી. રાલેજ )
૨. મલેક ફકરૂદ્દીન જે.              (મુ.શિ. બીલીયાકુવા પ્રા. શાળા )
૩. સોલંકી અશ્વિનભાઈ જે.        (મુ.શિ. વાડીયાપુરા પ્રા. શાળા )
૪. સોલંકી ભાવનાબેન જે.       (મ.શિ.રાલેજ કન્યા  પ્રા. શાળા )
૫. કોન્ટ્રાકટર મોહમંદઅમીન    (મ.શિ.રાલેજ કુમાર પ્રા. શાળા )
૬. પટેલ ધ્રુવિત વી.               ( વિદ્યાર્થી રાલેજ કુમાર પ્રા. શાળા )
૭. જાદવ મહેશ એન.            ( વિદ્યાર્થી રાલેજ કુમાર પ્રા. શાળા )
૮. મલેક મુનાફ એસ.             ( વિદ્યાર્થી રાલેજ કુમાર પ્રા. શાળા )
૯. પટેલ મનાલી કે.              ( વિદ્યાર્થીની  રાલેજ કન્યા  પ્રા. શાળા )
૧૧. રબારી વૈશાલી બી.          ( વિદ્યાર્થીની  રાલેજ કન્યા  પ્રા. શાળા )
૧૦. પટેલ રિધ્ધિ એમ.           ( વિદ્યાર્થીની  રાલેજ કન્યા  પ્રા. શાળા )
પુસ્તકમેળામાં પુસ્તક નિહાળી પુસ્તક પસંદગી કરતાં સમિતિના સભ્યો
ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો