" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

શુક્રવાર, 14 માર્ચ, 2014

ઉર્જા સંરક્ષણ - ચિત્રસ્પર્ધા


રાલેજ સી.આર.સી.ની કુલ નવ  શાળાઓમાં ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં A કેટેગરીમાં કુલ 486 વિદ્યાર્થીઓએ અને B કેટેગરીમાં કુલ 242 વિદ્યાર્થીઓએ મળી કુલ 728  વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે દરેક વિદ્યાર્થીને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. દહેગામ , જિ. ગાંધીનગર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
વાલી સંમેલન

રાલેજ કુમાર અને કન્યા શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને  સંબોધતા સી.આર.સી.સી. શ્રી કિરીટભાઈ પટેલ ગુરુવાર, 13 માર્ચ, 2014

પર્યટન

રાલેજ કુમાર શાળા તા.- ૧૧/૦૩/૨૦૧૪ મંગળવાર
સ્થળ :- શ્રી શિકોતર માતાનું  મંદિર , રાલેજ  રાલેજ કન્યા શાળા તા.- ૧૩/૦૩/૨૦૧૪ ગુરૂવાર
સ્થળ :- શ્રી શિકોતર માતાનું  મંદિર , રાલેજ  

LIVE T.L.M

રાલેજ કુમાર શાળામાં લાઇવ ટી.એલ.એમ.  ધ્વારા આપનું શરીર એકમનું નિદર્શન 

ચેસ ટ્રેનીંગ
રવિવાર, 9 માર્ચ, 2014

ગુણોત્સવ-૨૦૧૪

તા.- ૦૬/૦૩/૨૦૧૪ અને તા.- ૦૭/૦૩/૨૦૧૪ ના રોજ ગુણોત્સવ -૧૪ અંતર્ગત મૂલ્યાંકન માટે મોભા પ્રા. શાળા અને ઇસનપુર પ્રા. શાળા , તા.- તારાપુર માં મૂલ્યાંકનકર્તા તરીકે શ્રી ભરતભાઈ ચૌધરી ( આચાર્યશ્રી, મોરજ વિદ્યાવિહાર, તા.- તારાપુર ) , શ્રી ઉમેશભાઈ પટેલ ( આચાર્યશ્રી , અરડી પ્રા. શાળા, તા.- પેટલાદ ) અને શ્રી કિરીટભાઈ પટેલ ( સી.આર.સી.સી. રાલેજ , તા.- ખંભાત ) કામગીરી કરી હતી જે શાળાઓની કેટલીક તસવીરો  


 મોભા પ્રાથમિક શાળા , તા.- તારાપુર ઇસનપુર પ્રાથમિક શાળા , તા.- તારાપુર