" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

મંગળવાર, 14 ઑગસ્ટ, 2012

૬૬મા પ્રજાસતાક દિનની ઉજવણી


        આજરોજ રાલેજ પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળામાં ૬૬મા પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે જે રીતે થાય છે તે જ રીતે ધ્વજવંદન  કરવા સૌ ભેગા થયા ધ્વજવંદન અને રાષ્ટ્રગીતોનું ગાન કરી દેશભક્તોને યાદ કરી આઝાદીની ચળવળ અને સ્વાતંત્રવીરોના બલિદાનને યાદ કરીને તેમની ભૂમિકા અને આઝાદી મળી ત્યારથી અને અત્યારે આપના દેશની સ્થિતિ અંગે સૌ ચર્ચા કરી મો મીઠું કરી છુટા પડ્યા.બસ પછી સૌ સૌના કામમાં વ્યસ્ત અને દેશ તેના ભરોસે આ જ આપણી ઉજવણી ......................

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો