" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

સોમવાર, 27 જાન્યુઆરી, 2014

સ્વામી વિવેકાનંદ સ્વાધ્યાયમાળા

શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ પ્રેરિત સ્વામી વિવેકાનંદ સ્વાધ્યાયમાળા અંતર્ગત રાલેજ સી.આર.સી. ની કુલ નવ શાળાના ૨૭૮ બાળકોએ ભાગ લઇ વિવેકાનંદના જીવન કવનને સમજવાનો એક નાનકડો પ્રયાસ કર્યો . જેમાં ભાગ લેનાર તમામ બાળકોને શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ તરફથી એક પ્રમાણપત્ર અને શાળાને પણ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે . જેનો મુખ્ય ધ્યેય છે , " ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્રનિર્માણ "


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો