મિત્રો રાલેજ ખાતે આવેલ શ્રી શિકોતર માતાના પ્રસિદ્ધ મંદિરની વેબસાઈટ શરુ થઇ ગઈ છે. જેમાં માતાજી ના મંદિરમાં થતી રોજે રોજની આરતી લાઈવ માણી શકશો તથા તેના સિવાય પણ અગત્યની માહિતી મેળવી શકશો.
તો નેટ પર માણો માતાજીની ભક્તિનો અદભૂત લહાવો ક્લિક કરો
જય શ્રી શિકોતર માતાજી
તો નેટ પર માણો માતાજીની ભક્તિનો અદભૂત લહાવો ક્લિક કરો
જય શ્રી શિકોતર માતાજી
આરતી નો સમય
સવારે ૦૮:૩૦ કલાકે ( દરરોજ )
દર મંગળવાર , ગુરુવાર અને રવિવારે બપોરે ૧૨:૦૦ કલાકે
તથા સાંજે ૬:૦૦ કલાકે ( દરરોજ )
દર મંગળવાર , ગુરુવાર અને રવિવારે બપોરે ૧૨:૦૦ કલાકે
તથા સાંજે ૬:૦૦ કલાકે ( દરરોજ )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો